gu_tn/MRK/02/03.md

740 B

લકવાગ્રસ્ત માણસને લાવ્યા

" જે માણસ ચાલવાને તેમજ પોતાના હાથોનો ઉપયોગ કરવાને અશક્ત હતો તે". # ચાર લોકો

" ૪ લોકો " ( જુઓ: આકડાનું ભાષાંતર કરો ) # નજીક જઈ શક્યા નહિ

" ઇસુ જ્યાં હતો ત્યાં તેની નજીક જઈ શક્યા નહિ "