gu_tn/MRK/01/16.md

1.4 KiB

તેણે સિમોન અને આન્દ્રિયાને જોયા

ઈસુએ સિમોન અને આન્દ્રિયાને જોયા" # જાળ ફેંકી

" જાળ નાખી " # કારણકે તેઓ માછીમારો હતા

" કારણકે તેઓ માછીમારો હતા" # મારી પાછળ આવો

" મને અનુસરો " # હું તમને માણસોના પકડનારા બનાવીશ

જે રીતે તેઓ માછલીઓ ભેગી કરતા હતા તેવી રીતે લોકોને કેવીરીતે ભેગા કરવા તે તેમને તે શીખવાડશે. (જુઓ : રૂપક ) # તેઓ જાળો મુકીને તેની પાછળ ગયા

" ઈસુના અનુયાયીઓ બનવા માટે તેમણે તેમનું માછીમાર તરીકેનુ કામ છોડી દીધું.