# તેણે સિમોન અને આન્દ્રિયાને જોયા ઈસુએ સિમોન અને આન્દ્રિયાને જોયા" # જાળ ફેંકી " જાળ નાખી " # કારણકે તેઓ માછીમારો હતા " કારણકે તેઓ માછીમારો હતા" # મારી પાછળ આવો " મને અનુસરો " # હું તમને માણસોના પકડનારા બનાવીશ જે રીતે તેઓ માછલીઓ ભેગી કરતા હતા તેવી રીતે લોકોને કેવીરીતે ભેગા કરવા તે તેમને તે શીખવાડશે. (જુઓ : રૂપક ) # તેઓ જાળો મુકીને તેની પાછળ ગયા " ઈસુના અનુયાયીઓ બનવા માટે તેમણે તેમનું માછીમાર તરીકેનુ કામ છોડી દીધું.