|
અધિકારીઓએ સૈનિકોને શું કરવાનું કહ્યું તે વાત અહીં આગળ વધે છે.
|
|
# હાકેમ
|
|
|
|
પિલાત (૨૭:૨)
|
|
# તેમને જેવું કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું
|
|
|
|
“યાજકોએ જે કહ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
|
|
# આજ દિન
|
|
|
|
માથ્થી એ આ પુસ્તક લખ્યું તે દિવસ સુધી |