gu_tn/MAT/28/14.md

10 lines
690 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
અધિકારીઓએ સૈનિકોને શું કરવાનું કહ્યું તે વાત અહીં આગળ વધે છે.
# હાકેમ
પિલાત (૨૭:૨)
# તેમને જેવું કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું
“યાજકોએ જે કહ્યું હતું તે પ્રમાણે તેમણે કર્યું” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# આજ દિન
માથ્થી એ આ પુસ્તક લખ્યું તે દિવસ સુધી