|
ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે.
|
|
# સ્ત્રીઓ
|
|
|
|
“મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ”
|
|
# જુઓ
|
|
|
|
લેખક અહીં વાચકોને કશું આશ્ચર્યજનક બનવા જઈ રહ્યું તે કહી રહ્યો છે.
|
|
# તેના પગે પડીને
|
|
|
|
“પોતે ઘૂંટણીએ પડી અને તેના પગ પકડીને”
|
|
# મારા ભાઈઓ
|
|
|
|
ઈસુના શિષ્યો |