ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે. # સ્ત્રીઓ “મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ” # જુઓ લેખક અહીં વાચકોને કશું આશ્ચર્યજનક બનવા જઈ રહ્યું તે કહી રહ્યો છે. # તેના પગે પડીને “પોતે ઘૂંટણીએ પડી અને તેના પગ પકડીને” # મારા ભાઈઓ ઈસુના શિષ્યો