10 lines
729 B
Markdown
10 lines
729 B
Markdown
ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે.
|
|
# સ્ત્રીઓ
|
|
|
|
“મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ”
|
|
# વધસ્તંભે જડાયેલ
|
|
|
|
“જેને લોકોએ તથા સૈનિકોએ વધસ્તંભે જડ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
|
|
# પણ તે ઉઠ્યો છે
|
|
|
|
“પણ દેવે તેને ઉઠાડ્યો છે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) |