ઈસુ મરણમાંથી પુનરુત્થાન પામ્યા તે પ્રકરણ અહીં આગળ વધે છે. # સ્ત્રીઓ “મરિયમ માગ્દાલેણ અને બીજી સ્ત્રી જેનું નામ પણ મરિયમ” # વધસ્તંભે જડાયેલ “જેને લોકોએ તથા સૈનિકોએ વધસ્તંભે જડ્યો” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # પણ તે ઉઠ્યો છે “પણ દેવે તેને ઉઠાડ્યો છે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)