gu_tn/MAT/25/26.md

13 lines
922 B
Markdown

ઈસુ વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહી રહ્યાં છે.
# અરે દુષ્ટ અને આળસુ ચાકર
“તું એવો દુષ્ટ ચાકર છે જેને કામ કરવું ગમતું નથી”
# મેં જ્યાં રોપ્યું નથી ત્યાંથી લણું છું અને વેર્યું નથી ત્યાંથી ભેગું કરું છું
જુઓ: ૨૫:૨૪.
# મારું મને પાછું મળત
“મારું પોતાનું સોનું મને પાછું મળત” (જુઓ: )
# વ્યાજ
બેંક/શાહુકાર જે માલિકની જમા રાશી પર થોડા નાણા ચુકવે.