ઈસુ વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકરોનું દ્રષ્ટાંત કહી રહ્યાં છે. # અરે દુષ્ટ અને આળસુ ચાકર “તું એવો દુષ્ટ ચાકર છે જેને કામ કરવું ગમતું નથી” # મેં જ્યાં રોપ્યું નથી ત્યાંથી લણું છું અને વેર્યું નથી ત્યાંથી ભેગું કરું છું જુઓ: ૨૫:૨૪. # મારું મને પાછું મળત “મારું પોતાનું સોનું મને પાછું મળત” (જુઓ: ) # વ્યાજ બેંક/શાહુકાર જે માલિકની જમા રાશી પર થોડા નાણા ચુકવે.