18 lines
1.0 KiB
Markdown
18 lines
1.0 KiB
Markdown
પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે.
|
|
# પછી
|
|
|
|
જ્યારે માણસનો દીકરો આવશે
|
|
# એક ને લેવાશે અને બીજાને પડતો મુકાશે
|
|
|
|
શક્ય અર્થ: ૧)દેવ એકને આકાશમાં લેશે ને બીજાને પૃથ્વી પર શિક્ષાને સારુ છોડી દેશે (જુઓ) અથવા ૨) દૂતો એકને શિક્ષાને સારુ લઇ જશે ને બીજાને આશીર્વાદને સારુ છોડી દેશે (જુઓ: ૧૩:૪૦
|
|
|
|
૪૩)
|
|
# ઘંટી
|
|
|
|
દળવા માટેનું સાધન
|
|
# માટે
|
|
|
|
“મેં તમને જે કીધું એ માટે”
|
|
# જાગૃત રહો
|
|
|
|
“ધ્યાન રાખો” |