પોતાના બીજા આગમન પહેલા શું શું બનશે તે સબંધી ઈસુ અહીં શિષ્યોને કહી રહ્યાં છે. # પછી જ્યારે માણસનો દીકરો આવશે # એક ને લેવાશે અને બીજાને પડતો મુકાશે શક્ય અર્થ: ૧)દેવ એકને આકાશમાં લેશે ને બીજાને પૃથ્વી પર શિક્ષાને સારુ છોડી દેશે (જુઓ) અથવા ૨) દૂતો એકને શિક્ષાને સારુ લઇ જશે ને બીજાને આશીર્વાદને સારુ છોડી દેશે (જુઓ: ૧૩:૪૦ ૪૩) # ઘંટી દળવા માટેનું સાધન # માટે “મેં તમને જે કીધું એ માટે” # જાગૃત રહો “ધ્યાન રાખો”