10 lines
966 B
Markdown
10 lines
966 B
Markdown
તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે.
|
|
# આંધળા લોક
|
|
|
|
આત્મિક રીતે અંધ લોક (જુઓ: રૂપક)
|
|
# કયું મોટું છે, ભેટ કે ભેટ ને પવિત્ર કરનાર વેદી?
|
|
|
|
ઈસુ આ પ્રશ્ન થી જે બાબત તેઓ પહેલેથી જ જાણે છે તેને રજુ કરે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન)
|
|
# ભેટ
|
|
|
|
પ્રાણીનું અર્પણ અથવા અનાજ જે દેવને અર્પણ તરીકે વેદી પર મુકેલ હોય. એકવાર વેદી પર મુકાય એટલે એ અર્પણ/ભેટ બની જાય છે. (જુઓ; ) |