તેમના ઢોંગ બદલ ઈસુ ધાર્મિક આગેવાનો વિરુદ્ધ બોલવાનું જારી રાખે છે. # આંધળા લોક આત્મિક રીતે અંધ લોક (જુઓ: રૂપક) # કયું મોટું છે, ભેટ કે ભેટ ને પવિત્ર કરનાર વેદી? ઈસુ આ પ્રશ્ન થી જે બાબત તેઓ પહેલેથી જ જાણે છે તેને રજુ કરે છે. (જુઓ: વ્યક્તવ્યપૂર્ણ પ્રશ્ન) # ભેટ પ્રાણીનું અર્પણ અથવા અનાજ જે દેવને અર્પણ તરીકે વેદી પર મુકેલ હોય. એકવાર વેદી પર મુકાય એટલે એ અર્પણ/ભેટ બની જાય છે. (જુઓ; )