19 lines
1.2 KiB
Markdown
19 lines
1.2 KiB
Markdown
ઈસુ બે શિષ્યોની માતાને ઉત્તર આપે છે.
|
|
# તમે
|
|
|
|
બે પુત્રોની માતા (જુઓ: તમે ના રૂપ)
|
|
# શું તમે કરી શકો છો...?
|
|
|
|
“શું તમને એ શક્ય છે...?” ઈસુ દીકરાઓ (શિષ્યો)ની સાથે વાત કરે છે.
|
|
# હું જે પ્યાલું પીવાનો છું તે તમે પી શકશો
|
|
|
|
“જે હું સહન કરવા જઈ રહ્યો છે તે” (જુઓ: રૂઢિપ્રયોગ)
|
|
# તેઓ
|
|
|
|
પુત્રો/દીકરાઓ
|
|
# મારા બાપે જેમને માટે ઠરાવ્યું છે તે તેઓને માટે છે
|
|
|
|
“મારી આજુ કે બાજુ બેસવાનું માન મારા બાપે જે લોકોને માટે સિદ્ધ કર્યુ છે તેઓને જ તે માન મળશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
|
|
# ઠરાવેલું
|
|
|
|
તૈયાર કરેલું |