ઈસુ બે શિષ્યોની માતાને ઉત્તર આપે છે. # તમે બે પુત્રોની માતા (જુઓ: તમે ના રૂપ) # શું તમે કરી શકો છો...? “શું તમને એ શક્ય છે...?” ઈસુ દીકરાઓ (શિષ્યો)ની સાથે વાત કરે છે. # હું જે પ્યાલું પીવાનો છું તે તમે પી શકશો “જે હું સહન કરવા જઈ રહ્યો છે તે” (જુઓ: રૂઢિપ્રયોગ) # તેઓ પુત્રો/દીકરાઓ # મારા બાપે જેમને માટે ઠરાવ્યું છે તે તેઓને માટે છે “મારી આજુ કે બાજુ બેસવાનું માન મારા બાપે જે લોકોને માટે સિદ્ધ કર્યુ છે તેઓને જ તે માન મળશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ) # ઠરાવેલું તૈયાર કરેલું