gu_tn/MAT/20/17.md

13 lines
1.2 KiB
Markdown

યરુશાલેમ તરફ મુસાફરી કરતા ઈસુ શિષ્યોને શીખવાનું જારી રાખે છે.
# આપણે જઈએ છીએ
ઈસુ અહીં તેની સાથે શિષ્યોનો સમાવેશ કરે છે. (જુઓ: )
# માણસના દીકરાને સોંપી દેવામાં આવશે
એટલે: “કોઈ માણસના દીકરાએ સોંપી દેશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)
# તેઓ તેને અપરાધી ઠરાવશે...ઠઠ્ઠા મશ્કરી કરવાને સારુ તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે
મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેને અપરાધી ઠરાવી વિદેશીઓને સોંપી દેશે અને વિદેશીઓ ઠઠ્ઠા મશ્કરી કરશે.
# તે પાછો ઉઠાડવામાં આવશે
એટલે: “દેવ તેને સજીવન કરશે” (જુઓ: પ્રત્યક્ષ યાં પરોક્ષ)