|
ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે.
|
|
# ધનવાન માણસને દેવ ના રાજ્યમાં જવા કરતા સોય ના નાકામાંથી ઊંટ ને જવું સહેલ છે
|
|
|
|
ધનવાન લોકોને દેવના રાજ્યમાં જવું બહુ જ અઘરું છે. (જુઓ: અતિશયોક્તિ)
|
|
# સોયનું નાકું
|
|
|
|
સોયના છેડે આવેલું કાણું જેમાંથી દોરો પસાર કરવામાં આવે છે. |