ઈસુ જગતનું ધન અને આકાશમાં જે પુરસ્કાર છે તે સબંધી શીખવે છે. # ધનવાન માણસને દેવ ના રાજ્યમાં જવા કરતા સોય ના નાકામાંથી ઊંટ ને જવું સહેલ છે ધનવાન લોકોને દેવના રાજ્યમાં જવું બહુ જ અઘરું છે. (જુઓ: અતિશયોક્તિ) # સોયનું નાકું સોયના છેડે આવેલું કાણું જેમાંથી દોરો પસાર કરવામાં આવે છે.