16 lines
1.8 KiB
Markdown
16 lines
1.8 KiB
Markdown
હેરોદે યોહાન બાપ્તિસ્મી ને કેવી રીતે મારી નાંખ્યો તે પ્રકરણ અહીં આગળ વધે છે.
|
|
# હેરોદે યોહાન બાપ્તિસ્મી પર પોતાનો હાથ નાંખ્યો, તેને પકડીને કેદખાનામાં નાંખ્યો
|
|
|
|
જો કે હેરોદે અન્યને તેના માટે આ બધું કરવાનું કીધું હશે. (જુઓ: )
|
|
# હેરોદે યોહાન પર હાથ નાંખ્યો
|
|
|
|
“હેરોદે યોહાનને પકડાવી કેદખાનામાં નાંખ્યો”
|
|
# કારણ કે યોહાને તેને કીધું હતું, “તારે તેને પત્ની તરીકે રાખવી ઉચિત નથી”
|
|
|
|
“કારણ કે યોહાને તેને કીધું હતું કે તારે તેને પત્ની તરીકે રાખવી ઉચિત નથી.” (જુઓ: )
|
|
# કારણ કે યોહાને તેને કીધું હતું
|
|
|
|
“કારણ કે યોહાને હેરોદને વારંવાર કીધું હતું” (જુઓ: )
|
|
# ઉચિત નથી
|
|
|
|
એનો મતલબ જ્યારે હેરોદે હેરોદીઅસ સાથે લગ્ન કર્યા ત્યારે ફિલીપ હયાત/જીવતો હતો, મૂસાના નિયમમાં પણ માણસને તેના ભાઈ ની વિધવા સાથે લગ્નની મનાઈ ફરમાવેલ છે. |