હેરોદે યોહાન બાપ્તિસ્મી ને કેવી રીતે મારી નાંખ્યો તે પ્રકરણ અહીં આગળ વધે છે. # હેરોદે યોહાન બાપ્તિસ્મી પર પોતાનો હાથ નાંખ્યો, તેને પકડીને કેદખાનામાં નાંખ્યો જો કે હેરોદે અન્યને તેના માટે આ બધું કરવાનું કીધું હશે. (જુઓ: ) # હેરોદે યોહાન પર હાથ નાંખ્યો “હેરોદે યોહાનને પકડાવી કેદખાનામાં નાંખ્યો” # કારણ કે યોહાને તેને કીધું હતું, “તારે તેને પત્ની તરીકે રાખવી ઉચિત નથી” “કારણ કે યોહાને તેને કીધું હતું કે તારે તેને પત્ની તરીકે રાખવી ઉચિત નથી.” (જુઓ: ) # કારણ કે યોહાને તેને કીધું હતું “કારણ કે યોહાને હેરોદને વારંવાર કીધું હતું” (જુઓ: ) # ઉચિત નથી એનો મતલબ જ્યારે હેરોદે હેરોદીઅસ સાથે લગ્ન કર્યા ત્યારે ફિલીપ હયાત/જીવતો હતો, મૂસાના નિયમમાં પણ માણસને તેના ભાઈ ની વિધવા સાથે લગ્નની મનાઈ ફરમાવેલ છે.