24 lines
1.9 KiB
Markdown
24 lines
1.9 KiB
Markdown
ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
|
|
|
|
જુદા
|
|
દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે. ઈસુ યશાયાની પ્રબોધવાણી ઉચ્ચારે છે જે ૧૪ મી કલમથી શરૂ થઇ.
|
|
# આ લોક ના હૃદય મંદ થયાં છે
|
|
|
|
“આ લોકો કઈ પણ શીખવા માંગતા નથી” (જુઓ: )
|
|
# તેમનાં કાન સાંભળવાને મંદ થયાં છે
|
|
|
|
“તેઓ કઈ સાંભળવા ચાહતા નથી” (જુઓ: ).
|
|
# તેમની આંખો તેમણે બંધ કરી દીધી છે
|
|
|
|
“તેમણે જોવાનો ઇનકાર કર્યો છે.”
|
|
# રખેને પોતાની આંખો થી જોઇને તેઓ જાણે અને પોતાને કાને સાંભળીને તેઓ હૃદયમાં સમજે
|
|
અને ફરી પાછા ફરે
|
|
|
|
“કે જેથી જેઓ પોતાની આંખો વડે જુએ નહીં, કાનો વડે સાંભળે નહીં, તેમનાં
|
|
હૃદયમાં સમજે કે જેથી પાછા ફરી જાય.”
|
|
# પાછા ફરે
|
|
|
|
“પાછા વળે” અથવા “પસ્તાવો કરે”
|
|
# અને હું તેમને સાજા કરું
|
|
|
|
“અને મને તેમને સાજા કરવા દે.” વૈકલ્પિક ભાષાંતર: “કે જેથી હું તેમનો ફરીથી સ્વીકાર કરી શકું.” (જુઓ: રૂપક) |