12 lines
868 B
Markdown
12 lines
868 B
Markdown
આ અધ્યાય માં ઈસુ દરિયા કાંઠે હોડીમાં બેસીને મોટી જનમેદનીને દેવનું રાજ્ય શાના જેવું છે તે જુદા
|
|
|
|
જુદા દ્રષ્ટાંતો દ્વારા કહી રહ્યા છે.
|
|
# તે દિવસે
|
|
|
|
આગળના અધ્યાય માં અને અહીં જે બાબતો બની તે બધું એક જ દિવસે બન્યું.
|
|
# ઘરમાંથી નીકળીને
|
|
|
|
ઈસુ કોના ઘરમાં રહ્યાં તેનો ઉલ્લેખ કરેલ નથી.
|
|
# હોડીમાં ચઢી ગયો
|
|
|
|
આ કદાચને એક લાકડાની ખુલ્લી શઢવાળી હોડી હતી. |