25 lines
1.1 KiB
Markdown
25 lines
1.1 KiB
Markdown
વિશ્રામવારે એક માણસને સાજો કરવાને લીધે ફરોશીઓ ઈસુની ટીકા કરે છે જેનો ઈસુ પ્રત્યુત્તર આપતા આગળ કહે છે.
|
|
# માણસને
|
|
|
|
સૂકાઈ ગયેલા હાથ વાળા માણસને
|
|
# તારો હાથ લાંબો કર
|
|
|
|
“તારો હાથ સીધો કર” અથવા “તારો હાથ ઉંચો કર.”
|
|
# તે
|
|
|
|
માણસ
|
|
# તે...તે
|
|
|
|
માણસનો હાથ
|
|
# સાજો થયો
|
|
|
|
“સંપૂર્ણ સાજો થયો” અથવા “ફરીથી તંદુરસ્ત”
|
|
# તેની વિરુદ્ધ યોજના ઘડી
|
|
|
|
“તેને મારી નાંખવા મસલત કરી”
|
|
# કેવી રીતે કરી શકાય
|
|
|
|
“એમ કરવાના રસ્તા શોધવા લાગ્યા”
|
|
# તેને મારી નાંખવા
|
|
|
|
ઈસુને મારી નાંખવા |