વિશ્રામવારે એક માણસને સાજો કરવાને લીધે ફરોશીઓ ઈસુની ટીકા કરે છે જેનો ઈસુ પ્રત્યુત્તર આપતા આગળ કહે છે. # માણસને સૂકાઈ ગયેલા હાથ વાળા માણસને # તારો હાથ લાંબો કર “તારો હાથ સીધો કર” અથવા “તારો હાથ ઉંચો કર.” # તે માણસ # તે...તે માણસનો હાથ # સાજો થયો “સંપૂર્ણ સાજો થયો” અથવા “ફરીથી તંદુરસ્ત” # તેની વિરુદ્ધ યોજના ઘડી “તેને મારી નાંખવા મસલત કરી” # કેવી રીતે કરી શકાય “એમ કરવાના રસ્તા શોધવા લાગ્યા” # તેને મારી નાંખવા ઈસુને મારી નાંખવા