gu_tn/MAT/10/42.md

1.3 KiB

જેઓ તેમને રસ્તામાં મદદ કરશે તેમને શું બદલો મળશે એ સબંધી ઈસુ પ્રેરીતોને સમજાવી રહ્યાં છે તે પૂરું થાય છે.

જે પણ આપે

“જે કોઈ પણ આપે.”

આ બિન મહત્વના હોય તેમાંના એકને ઠંડા પાણીનો પ્યાલો પીવાને આપે કારણ કે એ મારો શિષ્ય છે

આને આ રીતે પણ સમજી શકાય “તે મારો શિષ્ય છે તે કારણથી તેને ઠંડા પાણીનો પ્યાલો જો ધરો” અથવા “મારા નાનામાં નાનાં શિષ્યને પણ પીવાને ઠંડુ પાણી આપો.”

તે તેનો બદલો પામ્યા વગર રહેશે નહીં

“એ વ્યક્તિને ચોક્કસ એનો બદલો મળશે” (જુઓ: )

પામ્યા વગર

નકારાય આ તેમનું સર્વ રાચરચીલું લઈ લેવામાં આવશે એ સબંધી નથી વપરાયું.