gu_tn/MAT/10/42.md

13 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
જેઓ તેમને રસ્તામાં મદદ કરશે તેમને શું બદલો મળશે એ સબંધી ઈસુ પ્રેરીતોને સમજાવી રહ્યાં છે તે પૂરું થાય છે.
# જે પણ આપે
“જે કોઈ પણ આપે.”
# આ બિન મહત્વના હોય તેમાંના એકને ઠંડા પાણીનો પ્યાલો પીવાને આપે કારણ કે એ મારો શિષ્ય છે
આને આ રીતે પણ સમજી શકાય “તે મારો શિષ્ય છે તે કારણથી તેને ઠંડા પાણીનો પ્યાલો જો ધરો” અથવા “મારા નાનામાં નાનાં શિષ્યને પણ પીવાને ઠંડુ પાણી આપો.”
# તે તેનો બદલો પામ્યા વગર રહેશે નહીં
“એ વ્યક્તિને ચોક્કસ એનો બદલો મળશે” (જુઓ: )
# પામ્યા વગર
નકારાય આ તેમનું સર્વ રાચરચીલું લઈ લેવામાં આવશે એ સબંધી નથી વપરાયું.