gu_tn/MAT/10/40.md

13 lines
1005 B
Markdown

ઈસુ પ્રેરીતોને સમજાવી રહ્યાં છે કે જેઓ તેમને રસ્તામાં મદદ કરશે તેમને શું બદલો મળશે.
# જે
આને “જે કોઈપણ” અથવા “જે પણ” એમ સમજી શકાય.
# આવકાર કરે
આ એજ શબ્દ છે જે “સ્વીકાર કરે” માટે ૧૦:૪ માં વપરાયો છે, જેનો મતલબ “મહેમાન નો આવકાર કરવો” એમ થાય.
# તમારો
અહીં સર્વનામ “તમારો” ઈસુ બાર પ્રેરીતોને ઉદ્દેશીને કહે છે.
# મને જેણે મોકલ્યો તેનો આવકાર કરે છે
“દેવ બાપનો આવકાર કરે છે જેમણે મને મોકલ્યો છે”