gu_tn/MAT/10/40.md

1005 B

ઈસુ પ્રેરીતોને સમજાવી રહ્યાં છે કે જેઓ તેમને રસ્તામાં મદદ કરશે તેમને શું બદલો મળશે.

જે

આને “જે કોઈપણ” અથવા “જે પણ” એમ સમજી શકાય.

આવકાર કરે

આ એજ શબ્દ છે જે “સ્વીકાર કરે” માટે ૧૦:૪ માં વપરાયો છે, જેનો મતલબ “મહેમાન નો આવકાર કરવો” એમ થાય.

તમારો

અહીં સર્વનામ “તમારો” ઈસુ બાર પ્રેરીતોને ઉદ્દેશીને કહે છે.

મને જેણે મોકલ્યો તેનો આવકાર કરે છે

“દેવ બાપનો આવકાર કરે છે જેમણે મને મોકલ્યો છે”