10 lines
1004 B
Markdown
10 lines
1004 B
Markdown
યહૂદી અધિકારીની દીકરીને ઈસુ સાજા પણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.
|
|
# અને જ્યારે લોકોને બહાર કાઢવામાં આવ્યા
|
|
|
|
“ઈસુએ લોકોને બહાર કાઢયા પછી” અથવા “પરીવારે લોકોને બહાર કાઢયા પછી”
|
|
# ઊઠી
|
|
|
|
“બિછાના પરથી ઊઠી.” આ વિચાર ૮:૧૫ માં પણ જોવા મળે છે.
|
|
# આ વાતના સમાચાર આખા પ્રાંતમાં ફેલાઈ ગયા
|
|
|
|
જે લોકોએ જોયું કે છોકરી જીવતી થઇ છે તેમણે પોતાની આસપાસના સર્વ લોકોને આ વાત કહી દીધી. (જુઓ: વ્યક્તિત્વકરણ) |