gu_tn/MAT/09/25.md

10 lines
1004 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
યહૂદી અધિકારીની દીકરીને ઈસુ સાજા પણું આપે છે તે પ્રકરણ અહીં સમાપ્ત થાય છે.
# અને જ્યારે લોકોને બહાર કાઢવામાં આવ્યા
“ઈસુએ લોકોને બહાર કાઢયા પછી” અથવા “પરીવારે લોકોને બહાર કાઢયા પછી”
# ઊઠી
“બિછાના પરથી ઊઠી.” આ વિચાર ૮:૧૫ માં પણ જોવા મળે છે.
# આ વાતના સમાચાર આખા પ્રાંતમાં ફેલાઈ ગયા
જે લોકોએ જોયું કે છોકરી જીવતી થઇ છે તેમણે પોતાની આસપાસના સર્વ લોકોને આ વાત કહી દીધી. (જુઓ: વ્યક્તિત્વકરણ)