19 lines
1.6 KiB
Markdown
19 lines
1.6 KiB
Markdown
યહૂદી અધિકારીની દીકરીને સાજી કરવા જતા રસ્તામાં એક બીજી સ્ત્રીને ઈસુ સાજાપણું આપે છે, અહીં તેનું વર્ણન છે.
|
|
# જુઓ
|
|
|
|
અહીં “જુઓ” આ વાર્તામાં ઉમેરાતા નવા પાત્ર તરફ આપણું ધ્યાન દોરે છે.
|
|
# લોહીવા હતો
|
|
|
|
“અતિશય રક્તસ્ત્રાવ હતો.” જ્યારે તેનો દિવસો ન હોય ત્યારે પણ તેને ખુબ જ રક્તસ્ત્રાવ રહેતો હશે. ઘણા બધા સમાજ માં આને માટે અલગ અલગ (સારા) શબ્દો વપરાતા હોય છે. (જુઓ: સૌમ્યોક્તિ)
|
|
# જો હું તેના લૂગડાં ને અડકીશ તો હું સાજી થઈશ
|
|
|
|
જો કે લૂગડાં પર નહીં પણ તેનો વિશ્વાસ ઈસુમાં હતો. (જુઓ: વ્યક્તિત્વકરણ)
|
|
# લૂગડાં
|
|
|
|
ઝભ્ભો
|
|
# પણ
|
|
|
|
“એના બદલે.” આ સ્ત્રીએ જે થવાની આશા રાખી હતી તે પ્રમાણે થયું નહીં.
|
|
# દીકરી
|
|
|
|
તે જોકે તે ઈસુની સગી દીકરી નથી પણ ઈસુ તેની પર પ્રેમ દર્શાવે છે. |