gu_tn/MAT/09/07.md

24 lines
1.9 KiB
Markdown

ઈસુનું પક્ષઘાતીને સાજાપણું આપવાનું પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. ત્યારબાદ ઈસુ એક કર ઉઘરાવનાર વ્યક્તિને પોતાના શિષ્ય બનવાને તેડું આપે છે.
# સ્તુતિ
જુઓ: ૫:૧૬.
# આવો અધિકાર
પાપ માફ કરવાનો અધિકાર
# માથ્થી...તેને...તે
મંડળીની પ્રણાલિકા જણાવે છે કે આ માથ્થી જ આ સુવાર્તાનો લેખક છે, પરંતુ લખાણમાં “તેને” અને “તે” સર્વનામ માં “હું” અને “મને” નો બદલાવ જોવા મળતો નથી.
# તેણે તેને કહ્યું
“ઈસુએ માથ્થીને કહ્યું”
# ઈસુ ત્યાંથી પસાર થતો હતો ત્યારે
કલમ ૯:૮ માં “જુઓ” થી જે નવી ઘટના શરૂ થાય છે તેનો અણસાર આ વાક્ય આપે છે.
# રસ્તે થઈને જતો હતો
ઈસુ ઉપરની તરફ કે નીચે અથવા કફર
નહૂમ તરફ કે પછી એનાથી વિરુદ્ધ દિશામાં જતા હતા તે બહુ સ્પષ્ટ નથી.
# તે ઊઠીને તેની પાછળ ગયો
તેના શિષ્યની જેમ “માથ્થી ઊઠીને ઈસુની પાછળ ચાલ્યો”, માત્ર ઈસુના આગળના પડાવ સુધી જ ચાલ્યો એમ નહીં.