gu_tn/MAT/09/07.md

1.9 KiB

ઈસુનું પક્ષઘાતીને સાજાપણું આપવાનું પ્રકરણ અહીં સમાપ્ત થાય છે. ત્યારબાદ ઈસુ એક કર ઉઘરાવનાર વ્યક્તિને પોતાના શિષ્ય બનવાને તેડું આપે છે.

સ્તુતિ

જુઓ: ૫:૧૬.

આવો અધિકાર

પાપ માફ કરવાનો અધિકાર

માથ્થી...તેને...તે

મંડળીની પ્રણાલિકા જણાવે છે કે આ માથ્થી જ આ સુવાર્તાનો લેખક છે, પરંતુ લખાણમાં “તેને” અને “તે” સર્વનામ માં “હું” અને “મને” નો બદલાવ જોવા મળતો નથી.

તેણે તેને કહ્યું

“ઈસુએ માથ્થીને કહ્યું”

ઈસુ ત્યાંથી પસાર થતો હતો ત્યારે

કલમ ૯:૮ માં “જુઓ” થી જે નવી ઘટના શરૂ થાય છે તેનો અણસાર આ વાક્ય આપે છે.

રસ્તે થઈને જતો હતો

ઈસુ ઉપરની તરફ કે નીચે અથવા કફર

નહૂમ તરફ કે પછી એનાથી વિરુદ્ધ દિશામાં જતા હતા તે બહુ સ્પષ્ટ નથી.

તે ઊઠીને તેની પાછળ ગયો

તેના શિષ્યની જેમ “માથ્થી ઊઠીને ઈસુની પાછળ ચાલ્યો”, માત્ર ઈસુના આગળના પડાવ સુધી જ ચાલ્યો એમ નહીં.