12 lines
1.9 KiB
Markdown
12 lines
1.9 KiB
Markdown
ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.
|
|
# અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.
|
|
# સાંકડે બારણે થી માંહે પેસો
|
|
|
|
કલમ ૧૪ ના અંતભાગ સુધી આની સમજ વિસ્તારેલી છે.
|
|
# બારણું...માર્ગ
|
|
|
|
આ રૂપક જે લોકો “માર્ગ” પર ચાલી રહ્યાં છે તેમને દર્શાવે છે, જેઓ બારણા માંથી નીકળી કાં તો “જીવન” માં પેસે છે અથવા “નાશમાં.” (જુઓ: રૂપક). “જે માર્ગ નાશમાં લઇ જાય છે તે ચોડો છે અને તેનો દરવાજો પહોળો છે.”
|
|
# માર્ગ ચોડો અને બારણું પહોળું... બારણું સાંકળું અને માર્ગ સાંકડો.
|
|
# નાશ
|
|
|
|
આ શબ્દ સામાન્ય રીતે માણસોની ખાનાખરાબી દર્શાવે છે. અહીંના સંદર્ભમાં તે શારીરિક મરણ કે જે અનંતકાળીક મરણનું રૂપક છે તે દર્શાવે છે. આ શારીરિક “જીવન” થી વિરુદ્ધ જેનું રૂપક “અનંત જીવન” છે. (જુઓ: રૂપક) |