gu_tn/MAT/07/13.md

1.9 KiB

ઈસુનું તેના શિષ્યોને શીખવવાનું ચાલુ જ છે જે ૫:૧ થી શરૂ થયું.

અંગત રીતે તેમની સાથે શું થઇ શકે તે સબંધી ઈસુ અહીં એક જનસમૂહને સંબોધી રહ્યાં છે. જેટલા પણ “તું” અને “તારા” વપરાયા છે તે બહુવચનમાં છે.

સાંકડે બારણે થી માંહે પેસો

કલમ ૧૪ ના અંતભાગ સુધી આની સમજ વિસ્તારેલી છે.

બારણું...માર્ગ

આ રૂપક જે લોકો “માર્ગ” પર ચાલી રહ્યાં છે તેમને દર્શાવે છે, જેઓ બારણા માંથી નીકળી કાં તો “જીવન” માં પેસે છે અથવા “નાશમાં.” (જુઓ: રૂપક). “જે માર્ગ નાશમાં લઇ જાય છે તે ચોડો છે અને તેનો દરવાજો પહોળો છે.”

માર્ગ ચોડો અને બારણું પહોળું... બારણું સાંકળું અને માર્ગ સાંકડો.

નાશ

આ શબ્દ સામાન્ય રીતે માણસોની ખાનાખરાબી દર્શાવે છે. અહીંના સંદર્ભમાં તે શારીરિક મરણ કે જે અનંતકાળીક મરણનું રૂપક છે તે દર્શાવે છે. આ શારીરિક “જીવન” થી વિરુદ્ધ જેનું રૂપક “અનંત જીવન” છે. (જુઓ: રૂપક)