13 lines
941 B
Markdown
13 lines
941 B
Markdown
ઈસુ પોતાના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે જે ૫:૧ થી શરૂ થયું.
|
|
# ન્યાયીપણાની ભૂખ અને તરસ
|
|
|
|
“ખોરાક અને પાણીની ની જેમ જ ન્યાયી જીવન જીવવાની અભિલાષા” (જુઓ: રૂપક)
|
|
# તેઓ ધરાશે
|
|
|
|
“દેવ તેમને ધરાય ત્યાં સુધી આપશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
|
|
# મન માં શુદ્ધ
|
|
|
|
“એ લોકો જેમના મન/હૃદય શુધ્ધ છે.”
|
|
# તેઓ દેવ ને જોશે
|
|
|
|
“તેમને દેવની સાથે રહેવાનું મળશે” અથવા “દેવ તેમને તેની સાથે રહેવા દેશે” |