ઈસુ પોતાના શિષ્યોને શીખવવાનું ચાલુ રાખે છે જે ૫:૧ થી શરૂ થયું. # ન્યાયીપણાની ભૂખ અને તરસ “ખોરાક અને પાણીની ની જેમ જ ન્યાયી જીવન જીવવાની અભિલાષા” (જુઓ: રૂપક) # તેઓ ધરાશે “દેવ તેમને ધરાય ત્યાં સુધી આપશે.” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ) # મન માં શુદ્ધ “એ લોકો જેમના મન/હૃદય શુધ્ધ છે.” # તેઓ દેવ ને જોશે “તેમને દેવની સાથે રહેવાનું મળશે” અથવા “દેવ તેમને તેની સાથે રહેવા દેશે”