gu_tn/MAT/04/07.md

806 B

શેતાને ઈસુ નું પરીક્ષણ કેવી રીતે કર્યું તે પ્રકરણ અહીં આગળ વધે છે.

એમ પણ લખેલું છે કે

આને આ રીતે પણ કહી શકાય, “ફરીથી, શાસ્ત્રમાં જે લખેલું છે તે હું તને કહીશ.”

તેણે તેને કહ્યું

“શેતાને ઈસુને કીધું”

આ સઘળું હું તને આપીશ

“આ સઘળાં હું તને આપીશ.” શેતાન એ વાત પર ભાર મુકે છે કે તે “આ સઘળું” આપશે, અને થોડું કઈ નહીં.