12 lines
787 B
Markdown
12 lines
787 B
Markdown
આ વિભાગ ફરીથી ઈસુના જન્મ વખતે બનેલી ઘટનાઓ તરફ પાછો ફરે છે.
|
|
# આજ્ઞા આપી હતી
|
|
|
|
દૂતે તેને મરિયમ ને પત્ની તરીકે સ્વીકારવાની અને તેનું નામ ઈસુ પાડવાનું કીધું. (કલમ ૨૦
|
|
|
|
૨૧)
|
|
# તેને જાણી નહિ
|
|
|
|
“તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહીં” (જુઓ: સૌમ્યોક્તિ)
|
|
# અને તેનું નામ ઈસુ પાડ્યું
|
|
|
|
“યુસુફે તેના દીકરાનું નામ ઈસુ પાડ્યું” |