આ વિભાગ ફરીથી ઈસુના જન્મ વખતે બનેલી ઘટનાઓ તરફ પાછો ફરે છે. # આજ્ઞા આપી હતી દૂતે તેને મરિયમ ને પત્ની તરીકે સ્વીકારવાની અને તેનું નામ ઈસુ પાડવાનું કીધું. (કલમ ૨૦ ૨૧) # તેને જાણી નહિ “તેની સાથે જાતીય સંબંધ બાંધ્યો નહીં” (જુઓ: સૌમ્યોક્તિ) # અને તેનું નામ ઈસુ પાડ્યું “યુસુફે તેના દીકરાનું નામ ઈસુ પાડ્યું”