gu_tn/MAT/01/18.md

13 lines
1.2 KiB
Markdown

ઈસુના જન્મ સુધી દોરી જતી ઘટનાઓનું પ્રકરણ અહીં થી શરૂ થાય છે.
# મરિયમ નું વેવિશાળ યુસુફ ની સાથે થયું હતું
“લગ્ન ને સારુ વચન થી બંધાયેલ” અથવા “લગ્નને સારુ પ્રતિબદ્ધ” સામાન્ય રીતે માતાપિતા જ પોતાના બાળકોના લગ્ન ગોઠવતા.
# તેઓનો મિલાપ થયા અગાઉ
આ સૌમ્યોક્તિ નો મતલબ “તેઓએ શારીરીક સંબંધ બાંધ્યાં અગાઉ” (જુઓ: સૌમ્યોક્તિ)
# તે ગર્ભવતી જણાઈ
“તેઓએ જાણ્યું કે તેને બાળક થવાનું છે” (જુઓ: પ્રત્યક્ષ/પરોક્ષ)
# પવિત્ર આત્મા દ્વારા
પવિત્ર આત્મા એ મરિયમ ને બાળક થાય એવું સામર્થ્ય આપ્યું.