16 lines
1.5 KiB
Markdown
16 lines
1.5 KiB
Markdown
પ્રભુ ઈસુ ની વંશાવળી આગળ વધે છે.
|
|
# સલ્મોન થી રાહાબ ને પેટે બોઆઝ થયો
|
|
|
|
“સલ્મોન એ બોઆઝનો બાપ હતો અને બોઆઝની માતા રાહાબ હતી” અથવા “સલ્મોન અને રાહાબ, બોઆઝ ના માતાપિતા હતા”
|
|
# બોઆઝ થી રૂથ ને પેટે ઓબેદ થયો
|
|
|
|
“બોઆઝ એ ઓબેદ નો બાપ હતો અને ઓબેદ ની માતા રૂથ હતી” અથવા “બોઆઝ અને રૂથ, ઓબેદ ના માતાપિતા હતા”
|
|
# રાહાબ...રૂથ
|
|
|
|
જે ભાષામાં નામો ના સ્ત્રીલિંગ અને પુર્લિંગ રૂપો હોય તો આ નામો માટે સ્ત્રીલિંગ રૂપ વાપરવું.
|
|
# દાઉદ થી સુલેમાન જે ઊરિયા ની પત્નીને પેટે થયો
|
|
|
|
“દાઉદ એ સુલેમાન નો બાપ હતો અને સુલેમાન ની માતા ઊરિયા ની પત્ની હતી” અથવા “દાઉદ અને ઊરિયા ની પત્ની એ સુલેમાન ના માતાપિતા હતા.
|
|
# ઊરિયા ની પત્ની
|
|
|
|
“ઊરિયા ની વિધવા” |