પ્રભુ ઈસુ ની વંશાવળી આગળ વધે છે. # સલ્મોન થી રાહાબ ને પેટે બોઆઝ થયો “સલ્મોન એ બોઆઝનો બાપ હતો અને બોઆઝની માતા રાહાબ હતી” અથવા “સલ્મોન અને રાહાબ, બોઆઝ ના માતાપિતા હતા” # બોઆઝ થી રૂથ ને પેટે ઓબેદ થયો “બોઆઝ એ ઓબેદ નો બાપ હતો અને ઓબેદ ની માતા રૂથ હતી” અથવા “બોઆઝ અને રૂથ, ઓબેદ ના માતાપિતા હતા” # રાહાબ...રૂથ જે ભાષામાં નામો ના સ્ત્રીલિંગ અને પુર્લિંગ રૂપો હોય તો આ નામો માટે સ્ત્રીલિંગ રૂપ વાપરવું. # દાઉદ થી સુલેમાન જે ઊરિયા ની પત્નીને પેટે થયો “દાઉદ એ સુલેમાન નો બાપ હતો અને સુલેમાન ની માતા ઊરિયા ની પત્ની હતી” અથવા “દાઉદ અને ઊરિયા ની પત્ની એ સુલેમાન ના માતાપિતા હતા. # ઊરિયા ની પત્ની “ઊરિયા ની વિધવા”