gu_tn/LUK/24/45.md

15 lines
1.0 KiB
Markdown

# તેઓના મન ખોલ્યા
“તેણે તેઓને સમજવાને મદદ કરી” (યુ ડી બી)
# તેથી આ લખાયું છે
“આ જે પહેલા લોકોએ લખ્યું હતું”
# પશ્ચાતાપ અને પાપોની માફી વિશેનો ઉપદેશ જણાવો
સક્રિય ક્રિયાપદ આધારિત ભાષાંતર કરો: “મસીહા અનુયાયી લોકોને ઉપદેશ કરે પશ્ચાતાપ કરે છે ઈશ્વર પાસેથી પાપોની માફી માંગે.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
# ત્રીજા દિવસે
“બે રાત્રી પછી”
# દરેક દેશો
“દરેક માનવજાત સમાજને માટે” અથવા “દરેક જૂથના લોકો માટે”