gu_tn/LUK/24/44.md

803 B

જયારે હું ત્સ્મારી સાથે હતો

“જયારે પહેલા હું તમારી સાથે હતો”

જે સર્વ મૂસાના નિયમમાં, પ્રબોધકો, અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં

આને સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “સર્વ જે મૂસાએ, પ્રબોધકોએ, અને ગીતશાસ્ત્રના લેખકે લખ્યું.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)

સર્વ...પરિપૂર્ણ થાય

“જેસ ર્વ મારા વિષે લખ્યું છે”