gu_tn/LUK/24/44.md

9 lines
803 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જયારે હું ત્સ્મારી સાથે હતો
“જયારે પહેલા હું તમારી સાથે હતો”
# જે સર્વ મૂસાના નિયમમાં, પ્રબોધકો, અને ગીતશાસ્ત્રના પુસ્તકમાં
આને સક્રિય ક્રિયાપદમાં ભાષાંતર કરી શકાય: “સર્વ જે મૂસાએ, પ્રબોધકોએ, અને ગીતશાસ્ત્રના લેખકે લખ્યું.” (જુઓ: સક્રિય અને નિષ્ક્રિય)
# સર્વ...પરિપૂર્ણ થાય
“જેસ ર્વ મારા વિષે લખ્યું છે”