gu_tn/LUK/23/44.md

964 B
Raw Permalink Blame History

હવે છઠ્ઠા પહોરે

જયારે બપોરનો સમય હતો. ”દીવસની ૬..a.m થી સમયની શરૂઆત થાય છે. (જુઓ: બાઈબલનો સમય)

આખા જગત પર અંધકાર છવાઈ ગયો

“આખું જગત અંધકારમાં છવાઈ ગયું”

નવમી હોરાએ

૩.a.m સુધી.” આની અસર સમયની ગણતરી પડે છે ૬..am દિવસની શરૂઆત થાય છે. (જુઓ: બાઈબલનો સમય)

ભક્તિસ્થાનનો પડદો

“ભક્તિસ્થાનની અંદરનો પડદો.” આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરે ભક્તિસ્થાનનો પડદો વચ્ચેથી ફાડી નાખ્યો.”