# હવે છઠ્ઠા પહોરે જયારે બપોરનો સમય હતો. ”દીવસની ૬.૦૦.a.m થી સમયની શરૂઆત થાય છે. (જુઓ: બાઈબલનો સમય) # આખા જગત પર અંધકાર છવાઈ ગયો “આખું જગત અંધકારમાં છવાઈ ગયું” # નવમી હોરાએ ૩.a.m સુધી.” આની અસર સમયની ગણતરી પડે છે ૬.૦૦.am દિવસની શરૂઆત થાય છે. (જુઓ: બાઈબલનો સમય) # ભક્તિસ્થાનનો પડદો “ભક્તિસ્થાનની અંદરનો પડદો.” આ રીતે ભાષાંતર કરી શકાય “ઈશ્વરે ભક્તિસ્થાનનો પડદો વચ્ચેથી ફાડી નાખ્યો.”